Amarpur Varudi
About Amarpur Varudi
Amarpur Varudi is a place in Amreli District of Gujarat in India. You can learn about the businesses, see photos, watch videos and get other relevant information about Amarpur Varudi by following the corresponding links in this page. You can connect yourself with Amarpur Varudi by clicking the 'Follow' link below.
State: Gujarat
District: Amreli
Amarpur Varudi Map
Amarpur Varudi Photos
Amarpur Varudi Videos
Amarpur Varudi Links:
List a Business | Submit Complaints | Post Events | Write a Review | Amarpur Varudi Yellow Pages
Amarpur Varudi Nearby Places
Customer Ratings on Amarpur Varudi
1 Total
- 51
- 40
- 30
- 20
- 10
Like this place, write a review
Amarpur Varudi Reviews(1)
-
Sahkar Irrigation 5.0
2017-Dec-08
#SahkarIrrigation
નેટાફીમ ઈરીગેશન ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ
સરકાર શ્રી ની સબસીડી પાત્ર
ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવા આજેજ સંપર્ક કરો.
~ સમાન્ય વર્ગ: (૮અ માં કુલ બે અને બે હેકટરથી વધારે જમીન ધરાવતા ખેડૂત માટે)
સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૭૦ % સુધી અથવા રૂ।.૭૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે. સબસીડી મળવા પાત્ર છે.
~ સમાન્ય વર્ગ: (નાના અને સિમાંત ખેડૂત ૮અ માં કુલ ૨ હેકટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂત માટે)
સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૭૦ % સુધી અથવા રૂ।.૮૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સબસીડી મળવા પાત્ર છે.
~ અનુસુચિત જાતિ / જનજાતિ (આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે)
સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિના એકમ ખર્ચના ૮૫ % સુધી અથવા રૂ।.૧,૦૦,૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સબસીડી મળવા પાત્ર છે.
જરૂરી ડોક્યુમેન્ટ
• ૮ નંબર ઓરીજનલ , નવા કઢાવેલા
• ૭ નંબર ઓરીજનલ , નવા કઢાવેલા
• ૧૨ નંબર ઓરીજનલ , નવા કઢાવેલા
• પાસપોર્ટ સાઈઝ ફોટા ૩ (ત્રણ) નંગ
• આધાર કાર્ડ ની ઝેરોક્ષ , ઓરીજનલ સાથે લાવવું
• સેવિંગ બેન્ક પાસબુક ઝેરોક્ષ , ઓરીજનલ સાથે લાવવી
અથવા સેવિંગ બેન્ક સ્ટેટમેન્ટ, બેંકનાા સહી સિક્કા સાથે
અથવા સેવિંગ ચેક ની ઝેરોક્ષ , ચેકબુક સાથે લાવવી
નોંધ : ઝેરોક્ષ હાજર ન હોય તો ઓરીજનલ લઈને આવવું ઝેરોક્ષ સુવિધા ઉપલબ્ધ છે.
More About Amarpur Varudi